Pandit Deendayal Energy University Library Resource Centre Online Catalogue

Patanani Prabhuta (Record no. 52416)

020 ## - INTERNATIONAL STANDARD BOOK NUMBER
International Standard Book Number 9789351751618
082 ## - DEWEY DECIMAL CLASSIFICATION NUMBER
Classification number 891.473
Item number MUN
100 ## - MAIN ENTRY--PERSONAL NAME
Personal name Munshi, Kanaiyalal Maneklal
245 ## - TITLE STATEMENT
Title Patanani Prabhuta
250 ## - EDITION STATEMENT
Edition statement Re-Print
260 ## - PUBLICATION, DISTRIBUTION, ETC. (IMPRINT)
Place of publication, distribution, etc Amadavad:
Name of publisher, distributor, etc Gurjar Prakashan,
Date of publication, distribution, etc 2016
300 ## - PHYSICAL DESCRIPTION
Extent 10, 236 p.
500 ## - GENERAL NOTE
General note ‘પાટણની પ્રભુતા’ મુનશીની ઐતિહાસિક નવલકથામાંની પ્રથમ નવલકથા છે. ‘ગુજરાતી‘ સાપ્તાહિકમાં આ કથા ધારાવાહિક રીતે છપાતી હતી. ઈ.સ. ૧૯૧૬માં એ પુસ્તકકારે પ્રગટ થઇ. એમાં ગુજરાતના સોલંકીયુગના રાજકીય, ધાર્મિક, સત્તાસંઘર્ષની સાથે મીનળ-મુંજાલ, હંસા-દેવપ્રસાદ તથા ત્રિભુવન-પ્રસન્ન વગેરેના પ્રેમ-સંબંધોની કથા નિરુપાઇ છે. યશવંત દોશીના મતે-<br/>“મુનશીની નવલકથાઓની પીઠિકામાં ઇતિહાસ રહેલો હોય છે, પણ એમની નવલકથાઓના ઘણા પાત્રો અને પ્રસંગો કાલ્પનિક હોય છે. તે એક સુવિદિત બીના છે.”<br/><br/>‘પાટણની પ્રભુતા’ એમની પહેલી ઐતિહાસિક નવલકથા. આ નવલકથાએ મુનશીને નવલકથાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં માનભર્યું સ્થાન અપાવ્યું છે. જોકે ‘પાટણની પ્રભુતા’ નવલકથા આરંભની હોઇ તેનું વસ્તુગૂંફન ‘ગુજરાતનો નાથ’ નવલકથાના મુકાબલે શિથિલ લાગે, પણ તોય વાચકને રસપ્રવાહમાં સતત રમમાણ રાખતી પ્રસંગપરંપરા અને કલાથી ભરપૂર સંયોજન ગુજરાતી ઐતિહાસિક નવલકથામાં તો ‘પાટણની પ્રભુતા’ નવલકથામાં પહેલ વહેલી વાર જોવા મળે છે
650 ## - SUBJECT ADDED ENTRY--TOPICAL TERM
Topical term or geographic name as entry element Historical Fiction
650 ## - SUBJECT ADDED ENTRY--TOPICAL TERM
Topical term or geographic name as entry element Historical Fiction -- Gujarati
700 ## - ADDED ENTRY--PERSONAL NAME
Personal name Historical Fiction -- Patan, Gujarat
942 ## - ADDED ENTRY ELEMENTS (KOHA)
Item type General Books
Koha issues (borrowed), all copies 7
000 -LEADER
fixed length control field 02777nam a22001937a 4500
008 - FIXED-LENGTH DATA ELEMENTS--GENERAL INFORMATION
fixed length control field 161117b xxu||||| |||| 00| 0 eng d
Holdings
Lost status Damaged status Permanent location Current location Date acquired Source of acquisition Cost, normal purchase price Full call number Barcode Checked out Date last borrowed Koha item type
    SLS Library SLS Library 17/11/2016 Amee 225.00 891.473 MUN L0009062 30/01/2019 01/11/2018 General Books
Copyright ©  2022 PDEU Libraries All Rights Reserved.
Implemented and Customised by Dr. Bharat Chaudhari & Dr. Vijay Suthar
You Are OPAC Visitor No
free web counter

Powered by Koha