Pandit Deendayal Energy University Library Resource Centre Online Catalogue

Satyani Shodhma

By: Meghani, ZaverchandPublisher: Amadavad: Rajesh Book, 2013Description: 168 pSubject(s): Short stories, Gujarati | Gujarati fiction | Gujarati literatureDDC classification: 891.4737
Tags from this library: No tags from this library for this title. Log in to add tags.
    Average rating: 0.0 (0 votes)
Item type Home library Call number Status Date due Barcode Item holds
Bound Journal Bound Journal SLS Library
891.4737 MEG (Browse shelf) Available L0009048
Total holds: 0

"આ વર્ષના નોબેલ-પારિતોષિક માટે જેના નામની ભલામણ દુનિયાના વિદ્વાનો તરફથી કરવામાં આવી છે, તે સમર્થ અમેરિકન ચિંતક અને લેખક શ્રી અપ્ટન સિંકલેરના `સેમ્યુઅલ ધ સીકર' નામે પુસ્તકને આધારે રચવામાં આવેલી આ ચોપડી છે. વસ્તુસંકલના અને વિચારણા મૂળ ગ્રંથકારની જ છે. અહીંના સંસારને બંધબેસતું ચિત્ર કરવાની કોશિશ મારી છે. મૂળ પુસ્તક કલાલક્ષી નથી, ધ્યેયલક્ષી છે. તેથી એનાં ચિત્રોનાં આછાંપાતળાં રંગરેખાનો વિશેષ ઉઠાવ કરવાની તેમ જ કેટલાક ઘાટઘૂટ આપવાની જવાબદારી મેં લીધી છે. ઉપરાંત મૂળ પુસ્તકનાં કુલ 315 પાનાંને અહીં 200માં સમાવી લીધાં છે.પરપ્રજાની સમાજકથાઓનું ચોકઠું ઉઠાવી તેમાં આપણા સંસારને બંધબેસતો કરવાની પ્રથા વિશે મોટા બે મત છે. મેં પણ ખચકાતી કલમે જ આ પ્રયાસ કર્યો છે. બચાવ માત્ર આટલો જ છે કે આ નરી સામાજિક કથા નથી, એમાં આર્થિક–રાજકારણી તત્ત્વો આગળ પડતાં છે. મૂડીવાદની સત્તા અમેરિકામાં સંપૂર્ણતાએ પહોંચેલી હશે, અહીં મર્યાદિત હશે, છતાં મૂડીવાદના પાયા પર ચણાતા સમાજનું સ્વરૂપ સર્વત્ર લગભગ સમાન જ હોય છે. એને સંસ્કારોના કે સંસ્કૃતિના તફાવતો નડતા નથી. ...બોટાદ, ૭-૭-૧૯૩૨ઝવેરચંદ મેઘાણી"

There are no comments on this title.

to post a comment.
Copyright ©  2022 PDEU Libraries All Rights Reserved.
Implemented and Customised by Dr. Bharat Chaudhari & Dr. Vijay Suthar
You Are OPAC Visitor No
free web counter

Powered by Koha